Skip to main content
Settings Settings for Dark

છત્તીસગઢમાં સુરક્ષા દળોએ નક્સલવાદીઓને ઠાર માર્યા

Live TV

X
  • છત્તીસગઢમાં સુરક્ષા દળોએ ડઝનબદ્ધ નક્સલવાદીઓને ઠાર માર્યા છે. મૃતક નક્સલવાદીઓએ ત્રણ મહિલાનો પણ સમાવેશ થાય છે. બસ્તર જિલ્લાના તિરમા જંગલમાં આ અથડામણ સર્જાઈ હતી.

    છત્તીસગઢમાં સુરક્ષા દળોએ ડઝનબદ્ધ નક્સલવાદીઓને ઠાર માર્યા છે. મૃતક નક્સલવાદીઓએ ત્રણ મહિલાનો પણ સમાવેશ થાય છે. બસ્તર જિલ્લાના તિરમા જંગલમાં આ અથડામણ સર્જાઈ હતી. છત્તીસગઢ અને ઓડિશાની સરહદે નક્સલવાદી મોટી સંખ્યામાં એકઠા થયાની ગુપ્તચર વિભાગને માહિતી મળતાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. છત્તીસગઢના ડીજીપીએ જણાવ્યું હતું કે, પોલીસને અથડામણ સ્થળેથી સાત નક્સલવાદીના મૃતદેહો મળી આવ્યા હતા. નક્સલવાદીઓ કેટલાંક મૃતદેહો લઈ ગયા હતા. ઘટના સ્થળેથી બે રાઇફલ સહિત સંખ્યાબંધ હથિયાર મળી આવ્યા હતા. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply