Skip to main content
Settings Settings for Dark

છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં આજે પ્રધાનમંત્રી ચૂંટણી રેલી કરશે

Live TV

X
  • છત્તીસગઢમાં બીજા તબક્કાના મતદાન માટે માત્ર 3 દિવસ બાકી રહ્યા છે. તેવામાં ચૂંટણી પ્રચાર તેજ થયું છે. મધ્યપ્રદેશમાં પણ ચૂંટણી પ્રચાર જોરદાર ચાલી રહ્યો છે. વિવિધ પાર્ટીઓ નેતાઓ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. પ્રધાનમંત્રી આજે મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ રાજ્યમાં રેલી કરી પાર્ટી માટે પ્રચાર કરશે. પ્રધાનમંત્રી આજે શેહડોલ અને ગ્વાલિયરમાં ચૂંટણી રેલીને સંબોધિત કરશે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનો આજે શેહડોલમાં રોડ શો કરશે. રાજ્યમાં 28 નવેમ્બરે મતદાન યોજાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply