Skip to main content
Settings Settings for Dark

છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણી પહેલા પ્રચાર-પ્રસાર પૂરજોશમાં

Live TV

X
  • છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણી પહેલા પ્રચાર-પ્રસાર પૂરજોશમાં, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા પરિવર્તન યાત્રાના બીજા તબક્કાની કરાવશે શરૂઆત

    છતીસગઢમાં આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. ચૂંટણીમાં જીત માટે રાજકીય પક્ષોએ તૈયારી શરૂ કરી દીધી છે. ભારતીય જનતા પાર્ટી જોરશોરથી તૈયારી કરી રહ્યું છે.  ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા આજે જશપુરથી રાજ્યવ્યાપી બીજા ચરણની પરિવર્તન યાત્રાની શરૂઆત કરાવશે. ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા જનસભાને પણ સંબોધશે. તઓ સભાના સંબોધતા પહેલા જશપુરના શ્રી બાલાજી મંદિરમાં દર્શન કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-07-2026 Max Temp : °C Min Temp : °C
apply