છેતરપીંડી કરનારા સાવધાન, સંસદમાં અનિયમિત થાપણ ખરડો પસાર
Live TV
-
રાજયસભામાં ઈનસોલંવન્સી અને બેંકરપ્ટ કાનૂન મા બદલાવ સાથે જોડાયેલ બિલ પણ પસાર કરવામા આવ્યુ
ગરીબોને ખોટા સપના બતાવીને તેમની મહેનતની કમાણી લુંટનારા લોકો સામે સંસદે અનિયમિત થાપણ ખરડો પસાર કર્યો છે. આ સિવાય રાજયસભામાં ઈનસોલંવન્સી અને બેંકરપ્ટ કાનૂન મા બદલાવ સાથે જોડાયેલ બિલ પણ પસાર કરવામા આવ્યુ છે.લોકસભામાં આજથી નેશનલ મેડિકલ કમિશન બિલને પણ મંજુરી મળી ગઈ છે.સંસદમાં આજે ડેમ સુરક્ષા બિલ પણ રજુ કરવામાં આવ્યુ. સરકારના એંજડામાં કુલ 20 થી વધુ બિલ નો સમાવેશ છે. જેને આ સત્રમાં સંસદ માં લાવવામાં આવશે.
