Skip to main content
Settings Settings for Dark

છેલ્લા 24 કલાકમાં 33 લાખથી વધુ લોકોને વેક્સીન અપાઇ

Live TV

X
  • કોરોનાની મહામારી વચ્ચે સરકાર દ્વારા વેક્સિનેશન અભિયાનની શરૂઆત ઝડપથી કરી દેવામાં આવી છે. જે અંતર્ગત છેલ્લા 24 કલાકમાં 33 લાખથી વધુ વોકોને કોરોનાની વેક્સીન આપવામાં આવી. તો અત્યાર સુધીમાં દેશભરના 11.44 કરોડથી વધુ લોકોને વેક્સીન આપી દેવામાં આવી છે.

     

     

    કોરોનાની મહામારી વચ્ચે સરકાર દ્વારા વેક્સિનેશન અભિયાનની શરૂઆત ઝડપથી કરી દેવામાં આવી છે. જે અંતર્ગત છેલ્લા 24 કલાકમાં 33 લાખથી વધુ વોકોને કોરોનાની વેક્સીન આપવામાં આવી. તો અત્યાર સુધીમાં દેશભરના 11.44 કરોડથી વધુ લોકોને વેક્સીન આપી દેવામાં આવી છે. જેમાં 60 વર્ષથી મોટી ઉમરના 4.41 કરોડ લોકોને વેક્સીનનો પહેલો ડોઝ આપી દેવામાં આવ્યો છે. 

     

     

    ➡️ જૂઓ કેટલા લોકોએ લીધી વેક્સીન ?

     

     

    ➡️ જાણો કેટલા કોરોના સેમ્પલ ટેસ્ટ કરાયા ?

     

    ➡️ દેશમાં શું છે કોરોનાની સ્થિતિ ?

     

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply