Skip to main content
Settings Settings for Dark

છેલ્લા 3 દિવસોમાં પ્રાદેશિક હવાઈ સેવા સંપર્ક યોજના અંતર્ગત કુલ 22 નવી હવાઈ સેવાની શરૂઆત થઈ

Live TV

X
  • નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું છે કે, છેલ્લા ત્રણ દિવસોમાં પ્રાદેશિક હવાઈ સેવા સંપર્ક યોજના અંતર્ગત કુલ 22 નવી હવાઈ સેવાની શરૂઆત થઈ છે. મંત્રાલયે જણાવ્યું છે કે, અત્યાર સુધીમાં દેશમાં 5 હેલિપેડ, 2 જળ વિમાની મથક સાથે 347 હવાઈ મથકો કાર્યરત કરવામાં આવ્યા છે. રવિવારે ગોરખપુર-લખનૌ, કુર્નૂલ-બેંગ્લોર, કુર્નૂલ-વિશાખાપટનમ, કુર્નૂલ-ચેન્નાઇ, આગ્રા-બેંગ્લોર, આગ્રા-ભીષણ, પ્રયાગરાજ-ભુવનેશ્વર અને પ્રયાગરાજ-ભોપાલ જેવી નવી 18 હવાઈ સેવા કાર્યરત કરવામાં આવી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply