જગત પ્રકાશ નડ્ડા ભાજપના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમાયા
Live TV
-
જગત પ્રકાશ નડ્ડાની ભાજપના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણૂક થઈ છે.
દિલ્હીમાં આયોજિત ભાજપ સંસદીય સમિતીની બેઠકમાં લેવાયો નિર્ણય.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલ ભાજપની આ બેઠકમાં ભાજપા અધ્યક્ષ અમિત શાહ, સુષ્મા સ્વરાજ, રામ લાલ સહિત અન્ય વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા.
