જનસંઘના સંસ્થાપક પંડિત દિનદયાલ ઉપાધ્યાયની આજે જન્મજયંતિ
Live TV
-
પંડિત દિનદયાલની જન્મ જયંતિના અવસરે ભાજપ સ્વચ્છતા અભિયાન અંતર્ગત દિલ્હીમાં મહાપુરુષોની મૂર્તિઓની સાફ સફાઈ
મહાત્મા ગાંધીની 150મી જયંતિના અવસરે સંયુક્ત રાષ્ટ્ર મહાસંઘમાં પીએમ મોદીની અધ્યક્ષતામાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ.. વિશ્વની સૌથી મોટી પંચાયતમાં ગાંધીજીના વિચારોની પ્રાસંગિક્તા પર ચર્ચા કરવા વિશ્વભરના અનેક મોટા નેતાઓ સામેલ થયા હતા. આ પ્રસંગે ગાંધીજીને સમર્પિત સંયુક્ત રાષ્ટ્રની ઈમારતની છત પર ભારત તરફથી લગાવવામાં આવેલા સૌર પેનલનું ઉદ્દઘાટન કરવામાં આવ્યુ.. જેમા સંયુક્ત રાષ્ટ્રના દરેક સદસ્ય દેશોને સમર્પિત 193 પેનલ લગાવવામાં આવ્યા છે.. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યુ હતુ કે તત્કાલિન સમયે જ્યારે લોકોને કેવી રીતે પ્રભાવિત કરવામાં આવે તેના પર ફોકસ કરવામાં આવતુ હતુ ત્યારે મહાત્મા ગાંધીએ લોકોને કેવી રીતે પ્રેરિત કરી શકાય તે સિદ્ધાંતને આગળ વધાર્યો હતો. પીએમ મોદીએ વિશ્વને પડકારોનો સામનો કરવા માટે ગાંધીજીના દર્શનને આજે પણ પ્રાસંગિક ગણાવ્યુ હતું.