Skip to main content
Settings Settings for Dark

જમ્મુના સુન્દરબની સેક્ટરમાં આજે પાકિસ્તાન દ્રારા સંઘર્ષ વિરામનું ઉલ્લંધન

Live TV

X
  • રક્ષા પ્રવક્તાના જણાવ્યા અનુસાર પાકિસ્તાની સૈનિકોએ સવારે લગભગ નવ વાગ્યાને 45 મિનિટે ભારતીય ચૌકીને નિશાન બનાવી અકારણ ગોળીબાર શરૂ કર્યો હતો

    જમ્મુ-કશ્મીરમાં જમ્મુના સુન્દરબની સેક્ટરમાં આજે પાકિસ્તાન દ્રારા સંઘર્ષ વિરામનું ઉલ્લંધન કરતા એક જવાન શહીદ થયા હતા.રક્ષા પ્રવક્તાના જણાવ્યા અનુસાર પાકિસ્તાની સૈનિકોએ સવારે લગભગ નવ વાગ્યાને 45 મિનિટે ભારતીય ચૌકીને નિશાન બનાવી અકારણ ગોળીબાર શરૂ કર્યો હતો.ભારતિય સૈનિકએ પણ સામે ગોળીબારી કરી હતી.આ ઘર્ષણમાં એક જવાન ઘાયલ થયો હતો જેને ત્યારબાદ હોસ્પિટલ ખસેડતા ત્યાં તેનું મૃત્યુ થયુ હતુ.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply