Skip to main content
Settings Settings for Dark

જમ્મુ કશ્મીરના શોપિયામાં આતંકીઓ સાથેની અથડામણ, 4 આતંકી ઠાર

Live TV

X
  • અભિયાનમાં CRPFની 178મી બટાલિયન, RR અને જમ્મુ કશ્મીર પોલીસ જોડાઈ હતી

    જમ્મુ કશ્મીરના શોપિયામાં આતંકીઓ સાથેની અથડામણમાં સુરક્ષાદળો 4 આતંકીને ઠાર કર્યા છે.જ્યારે આ અથડામણમાં એક જવાન શહીદ થયા છે.જ્યારે 3 જવાન ઘાયલ થયા છે.ગતમોડી રાત્રે શોપિયામાં 2થી 3 આતંકી છૂપાયા હોવાની જાણકારી મળી હતી.જેને લઈ સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી ઓપરેશન શરૂ કર્યું હતું.આ અભિયાનમાં CRPFની 178મી બટાલિયન, RR અને જમ્મુ કશ્મીર પોલીસ જોડાઈ હતી.તો 2 દિવસ પહેલા પણ શોપિયામાં સુરક્ષાદળોએ 2 આતંકીઓને ઠાર કર્યા હતા.બીજી તરફ LOC પર પાકિસ્તાન તરફથી સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply