Skip to main content
Settings Settings for Dark

જમ્મુ કશ્મીર: શોપિયાના જૈનાપોરા વિસ્તારમાં સુરક્ષાદળોએ એક આતંકવાદી ઠાર કર્યો

Live TV

X
  • જમ્મુ કશ્મીરના શોપિયાના જૈનાપોરા વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો છે. કાશ્મીર ઝોન પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતુ કે, આ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી પર પોલીસ, સેના અને CRPFની સંયુક્ત ટીમે અહીં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન ત્યાં છુપાયેલા આતંકવાદીઓએ તેમના પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. જો કે સર્ચ ઓપરેશન હજી ચાલુ છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply