જમ્મુ - કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષાદળોને મોટી સફળતા
Live TV
-
જમ્મુ - કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષાદળોએ એક અથડામણમાં છ આંતકવાદીઓને ઠાર માર્યા હતા. આ મૃત આતંકીઓ પાસેથી મોટા જથ્થામાં દારૂગોળો અને હથિયાર કબજે કરાયા હતા. આ વિસ્તારમાં, શોધખોળ અભિયાન ચાલુ છે.
