Skip to main content
Settings Settings for Dark

જમ્મુ કાશ્મીરમાં પંચાયત ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન

Live TV

X
  • જમ્મુ કાશ્મીરમાં પંચાયત ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન આજે શરૂ . એક હજાર ત્રણસો ઇકોતેર ઉમેદવારોનું ભાવિ આજે મતદારો નક્કી કરશે. જમ્મુ ડિવિઝનના સાત તથા કાશ્મીર ખીણ સાત જિલ્લાઓ તથા લદાખના બે જિલ્લાઓમાં આજે મતદાન થશે. રાજ્યમાં ત્રીજા તબક્કાની ચૂંટણીમાં 43 મતગાન મથકોમાં મતદાન થશે, જે પૈકી જમ્મુમાં 19, કાશ્મીર ખીણમાં 14 મતદાન મથકો તથા લદાખમાં 10 મતદાન મથકો છે. ચૂંટણીને લઈને રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન બનાવવામાં આવી છે. સવારે આઠ વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધી મતદાન થશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply