Skip to main content
Settings Settings for Dark

જમ્મુ-કાશ્મીરના દરોડાકુલગામ, પુલવામા, અનંતનાગ અને શોપિયામાં NIAએ પાડ્યા દરોડા

Live TV

X
  • ટેરર ફંડિંગ અને અન્ય આતંકવાદી પ્રવૃતિઓ વિરુદ્ધ NIAએ કરી કાર્યવાહી

    જમ્મુ કાશ્મીરમાં અનેક સ્થાને આજ સવારથી NIA દ્વારા દરોડા અને તપાસની કાર્યવાહી ચાલી રહી છે. આતંકવાદી પ્રવૃત્તિના સંદર્ભમાં શ્રીનગર, કુલગામ,પુલવામા, અનંતનાગ અને શોપિયાંમાં NIAના દરોડા પડ્યા છે. ટેરર ફંડિંગ સહિતના કેસમાં આ કાર્યવાહી થઇ રહી છે. આતંકવાદી જૂથો સુધી ડ્રગના નાણા પહોંચતા હોવાના ભાગલાવાદીઓના નેટવર્કનો પર્દાફાસ કરવા આ કાર્યવાહી થઇ રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply