Skip to main content
Settings Settings for Dark

જમ્મુ કાશ્મીરના પૂર્વ CM ફારુક અબ્દુલ્લાના ઘરે ઘૂસણખોર, ઠાર મરાયો 

Live TV

X
  • જમ્મુ - કાશ્મીરમાં પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાના નિવાસસ્થાને એક ઘૂસણખોરે બેરેક તોડી કાર સાથે ઘૂસવાનો પ્રયત્ન કરતાં સુરક્ષા જવાનોએ તેને ઠાર માર્યો છે. ડૉ. ફારૂક અબ્દુલ્લા તેમના ઘેર ન હતા ત્યારે જમ્મુ - કાશ્મીરના રાષ્ટ્રીય રાજમાર્ગ પર બટીંડીમાં આ ઘટના થઈ હતી.

    સવારે 10ના સુમારે ગાડીમાં આવેલી એક વ્યક્તિએ પૂર્વ મુખ્યમંત્રીના નિવાસ સ્થાને ઘરની લોબીથી ધરમાં ઘૂસવા જબરદસ્તીથી પ્રયત્ન કર્યો હતો, ત્યારે સુરક્ષામાં તૈનાત જવાને તેને અટકાવવા પ્રયાસ કર્યો હતો. તે નહીં અટકતાં તેને ઠાર મારવામાં આવ્યો હતો. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply