Skip to main content
Settings Settings for Dark

શોપિયામાં સુરક્ષાદળો-આતંકીઓ વચ્ચે અથડામણ, પાંચ આતંકીઓ ઠાર 

Live TV

X
  • જમ્મુ - કાશ્મીરના શોપીયા જિલ્લાના કિલોરા ગામમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં સુરક્ષાદળોએ પાંચ ત્રાસવાદીઓને ઠાર માર્યા છે. ઘટના સ્થળેથી ત્રાસવાદીઓના મૃતદેહોની સાથે એ.કે. 47 રાયફલો કબજે લેવાઈ હતી.

    આ ત્રાસવાદી પૈકી એકની ઓળખ લશ્કરે તોઈબાના ઉમર મલિક તરીકે કરવામાં આવી છે. ત્રાસવાદીઓ સાથે થયેલી અથડામણ બાદ સુરક્ષાદળો દ્વારા સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply