જમ્મુ કાશ્મીરના પ્રવાસે ગયેલા વિદેશી રાજ નાયકોએ NSA દોભાલ સાથે કરી મુલાકાત
Live TV
-
હૈદરાબાદ હાઉસમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે મુલાકાત કરી હતી
જમ્મુ-કાશ્મીરના પ્રવાસેથી પરત ફરેલા ફાન્સ, ડેનમાર્ક, જર્મની, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલીયા, બુલગારિયા, ડોમીનીક રીપબ્લીક, અફઘાનિસ્તાન, કેનેડા,અને મેકસીકોના પ્રતિનિધિઓએ નવી દિલ્હી સ્થિત હૈદરાબાદ હાઉસમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે મુલાકાત કરી હતી
