તુર્કીના રાષ્ટ્રપતિએ જમ્મુ-કાશ્મીર વિશે આપેલા નિવેદનને ભારતે આપ્યો રદીયો
Live TV
-
તુર્કીને ભારતની આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ ના કરવા અને તથ્યોની ઉચિત સમજ કેળવવા કર્યું આહવાન
તુર્કીના રાષ્ટ્રપતિ રજબ તૈયબ અર્દવાને , જમ્મુ-કાશ્મીરને લઇને આપેલ નિવેદન ઉપર , ભારતે કડક પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયે કહયું છે, કે તુર્કી ,, ભારત માટે પાકિસ્તાન તરફથી થનાર આતંકવાદના જોખમ અંગે , તમામ તથ્યોની યોગ્ય સમજ વિકસીત કરે , અને ભારતની આંતરીક બાબતોમાં , દખલ ન કરે. અગાઉ પણ તુર્કીએ નિવેદન આપ્યા છે , જેથી વિદેશ મંત્રાલયે કહયું છે , કે તુર્કી , પ્રથમ પાકિસ્તાન તરફથી ભારતને થનાર જોખમને સમજે , ત્યાર બાદ જ જમ્મુ- કાશ્મીર મુદે પ્રતિક્રિયા આપે
