પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે પોતાના સંસદિય ક્ષેત્ર વારાણસીના પ્રવાસે
Live TV
-
મહાકાલ એક્સપ્રેસને બતાવશે લીલી ઝંડી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી , 16 ફેબ્રુઆરીએ પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીની , એક દિવસીય મુલાકાત લેશે, જેમા તેઓ 30થી વધુ યોજના , રાષ્ટ્રને સમર્પિત કરશે. પ્રધાનમંત્રી, IRCTC ની મહાકાલ એકસપ્રેસ ટ્રેનને , રવાના કરશે. આ ટ્રેન , ત્રણ જયોતિલીંગ સ્થળ , વારાણસી, ઉજજૈન , અને ઓમકારેશ્વરને જોડશે. પ્રસ્તુત છે એક રિપોર્ટ
