Skip to main content
Settings Settings for Dark

બજેટ સત્ર પછી નિર્મલા સિતારમણે નીતિ આયોગના અર્થશાસ્ત્રીઓ સાથે કરી બેઠક

Live TV

X
  • સરકારની નીતિઓનો બજારે હકારાત્મક પ્રતિભાવ આપ્યોઃ સિતારમણ

    બજેટ સત્ર પછી  નાણામંત્રી નિર્મલા સીતારમણે  નીતિ આયોગમાં અર્થશાસ્ત્રીઓ સાથે બેઠક કરી હતી. સંબોધનમાં નાણામંત્રીએ જણાવ્યું હતું  કે, બજેટ પછી સરકારની નીતિઓનો , બજારે હકારાત્મક પ્રતિભાવ આપ્યો છે. નાણામંત્રીએ એમ પણ કહ્યું, કે, સરકારની નીતિઓને કારણે , અર્થતંત્ર વેગીલું બનશે. બેઠકમાં નાણા મંત્રાલયના અધિકારી સહિત , મુખ્ય આર્થિક સલાહકાર,, મહેસૂલ સચિવ સહિતના વરિષ્ઠ અધિકારી , ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply