Skip to main content
Settings Settings for Dark

જમ્મુ- કાશ્મીરના બડગામમાં સુરક્ષાદળોએ બે આતંકવાદીને ઠાર કર્યા

Live TV

X
  • સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં 3 જવાન ઈજાગ્રસ્ત થયા છે

    જમ્મુ- કાશ્મીર બડગામમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષાદળોએ બે આતંકવાદીને ઠાર કર્યા હતા. આ અથડામણમાં 3 જવાન ઈજાગ્રસ્ત થયા છે, જેમને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે. સેનાએ પત્રકાર સુજાત બુખારીની હત્યામાં સામેલ લશ્કરના આતંકી નવીદ જટને ઠાર કર્યો છે. આ પહેલા મંગળવારે બે અલગ - અલગ અથડામણમાં 3 આતંકવાદીને ઠાર કર્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply