Skip to main content
Settings Settings for Dark

જમ્મુ-કાશ્મીરના હંદવાડામાં સુરક્ષા દળો અને આતંકવાદ વચ્ચે અથડામણ

Live TV

X
  • સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર માર્યો

    જમ્મુ-કાશ્મીરના હંદવાડામાં સુરક્ષા દળો અને આતંકવાદ વચ્ચે અથડામણ ચાલુ છે, જેમાં સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર માર્યો છે. સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસને એલઓસી નજીકના વિસ્તારમાં પાકિસ્તાનની ઘૂસણખોરો છૂપાયા હોવાની માહિતી બાદ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. કાશ્મીરમાં એલઓસી પાસે હંદવાડા જતા ઘનિષ્ટ જંગલોમાં, સીમા પારથી આવેલા પાકિસ્તાની આતંકવાદી છૂપાયા છે ની માહિતીના આધારે, સેના અને રાજ્ય પોલીસે સંયુક્ત સર્ચ અભિયાન શરૂ કર્યું છે. હંદવાડાના વિસ્તારમાં સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓએ ગોળીબાર શરૂ કર્યો હતો, ત્યારબાદ ઓપરેશન અથડામણમાં પરિણમ્યો હતો. સુરક્ષા દળે આ વિસ્તારને ચારે તરફથી ઘેરી લીધો છે. આ વિસ્તારમાં બેથી ત્રણ આતંકી છૂપાયાની માહિતી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
apply