Skip to main content
Settings Settings for Dark

જમ્મુ - કાશ્મીરની પરિસ્થિતિઓમાં આવ્યો ભારે સુધારો

Live TV

X
  • ઈદને કારણે બેન્ક, એટીએમ પર લોકોની ભારે ભીડ જોવા મળી હતી

    જમ્મુ - કાશ્મીરમાં છઠ્ઠા દિવસે સ્થિતિઓમાં ભારે સુધારો આવ્યો છે. શ્રીનગર શહેરમાં માર્ગ - વ્યવહાર સામાન્ય રહ્યો હતો. ઈદને કારણે બેન્ક, એટીએમ પર લોકોની ભારે ભીડ જોવા મળી હતી. જમ્મુ ક્ષેત્રના પાંચ જિલ્લામાં પ્રતિબંધો પૂરી રીતે દૂર કરી દેવામાં આવ્યા છે. રાજૌરી, પૂંછ, રામબન અને કિશ્તવાડ જિલ્લામાં પ્રતિબંધોમાં છૂટછાટ આપવામાં આવી છે. પ્રતિબંધોમાં છૂટછાટ દરમિયાન સ્થિતિ શાંતિપૂર્ણ રહી હતી. કોઈ અનિચ્છનીય ઘટનાના અહેવાલ નથી. જમ્મુ - કાશ્મીર સશસ્ત્ર પોલીસ દળના ADG એસ.જે. એમ. ગિલાનીએ જણાવ્યું હતું, જમ્મુ - કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય છે, અને ખીણ પ્રદેશમાં શાંતિ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply