Skip to main content
Settings Settings for Dark

જમ્મુ-કાશ્મીરની લખનપુર બોર્ડર પરથી ત્રણ શંકાસ્પદ આતંકીઓ ઝડપાયા

Live TV

X
  • જમ્મુ-કાશ્મીરના કઠુઆની લખનપુર બોર્ડર પર ચેકિંગ દરમિયાન પોલીસે હથિયાર અને ગોળા-બારૂદ લઈ જઈ રહેલ એક ટ્રકને ઝડપી પાડ્યો હતો. આ સાથે જ પોલીસે આ હથિયાર લઈને જઈ રહેલાં ત્રણ શંકાસ્પદ આતંકવાદીઓને પણ ઝડપી પાડ્યા છે.

    જમ્મુ-કાશ્મીરના કઠુઆની લખનપુર બોર્ડર પર ચેકિંગ દરમિયાન પોલીસે હથિયાર અને ગોળા-બારૂદ લઈ જઈ રહેલ એક ટ્રકને ઝડપી પાડ્યો હતો. આ સાથે જ પોલીસે આ હથિયાર લઈને જઈ રહેલાં ત્રણ શંકાસ્પદ આતંકવાદીઓને પણ ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી પાંચ ,એક-47 રાઈફલ પણ જપ્ત કરી છે. જે ટ્રકમાંથી આ હથિયાર મળી આવ્યા છે તેની પર શ્રીનગરનો નંબર લખેલો હતો. આતંકવાદીઓ પાસેથી સાડા ચાર લાખ રૂપિયા રોકડા પણ મળી આવ્યા છે. ટ્રકમાં કરિયાણાના સામાનની વચ્ચે હથિયારોને જમ્મુ-કાશ્મીર પહોંચાડવામાં આવી રહ્યાં હતા. આ ટ્રક પંજાબના અમૃતસરથી શ્રીનગર માટે રવાના થયો હતો. પંજાબ અને જમ્મુ-કાશ્મીર પોલીસ શંકાસ્પદોની પુછપરછ કરી રહી છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply