Skip to main content
Settings Settings for Dark

નાસા જારી કરશે ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરની તસવીરો

Live TV

X
  • અમેરિકી સ્પેસ એજન્સી નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (નાસા) તે જગ્યાની તસવીરને શેર કરશે, જ્યાં ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરે એક હાર્ડ લેન્ડિંગ કર્યું હતું. નાસા લેન્ડિંગથી પહેલા અને બાદની તસ્વીરો શેર કરશે.

    ઈસરોએ અત્યાર સુધી વિક્રમના લેન્ડિંગ સ્થળની કોઈ તસવીર જારી કરી નથી. ચંદ્રયાન-2ના પોતાના ઓર્બિટર સિવાય, નાસાના લૂન રિકોનેનેસ ઓર્બિટર પણ ચંદ્રની પરિક્રમા કરી રહ્યું છે. નાસાની પરિક્રમા 17 સપ્ટેમ્બરે આ ક્ષેત્રમાંથી પસાર થવાની છે. સાઇટની તસવીરો ઈસરોને તેના વિશ્લેષણમાં મદદ કરી શકે છે. ચંદ્રમા પર સોફ્ટ-લેન્ચિંગ કરી ભારત વિશ્વનો ચોથો દેશ બનવાનો છે, પરંતુ આ આશાને 7 સપ્ટેમ્બરે સવારે ઇસરોના લેન્ડર વિક્રમ સાથે સંપર્ક તૂટતા ઝટકો લાગ્યો હતો. ઇસરોનો જ્યારે વિક્રમ લેન્ડર સાથે સંપર્ક તૂટ્યો હતો ત્યારે તે ચંદ્રની સપાટીથી માત્ર 2.1 કિમી દૂર હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply