Skip to main content
Settings Settings for Dark

જમ્મુ કાશ્મીરમાં આતંકવાદની ઘટનાઓમાં થયો ઘટાડોઃ આર્મી જનરલ 

Live TV

X
  • વધુમાં તેમણે કહ્યું કે, પાકિસ્તાને રણનીતિ પર પુનર્વિચાર કરવો પડશે અને ચીને પણ માની લીધું છે કે તે દરેક વખત પોતાના મિત્ર દેશનું સમર્થન કરી શકતું નથી. 

    સેના પ્રમુખ જનરલ એમ એમ નરવણેએ કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાં આતંકવાદની ઘટનાઓમાં ઘટાડો થયો છે અને આર્મી આતંકી જૂથો પર દબાણ બનાવવામાં સફળ રહી છે. એફએટીએફના પૂર્ણ સત્રનો પરોક્ષ રીતે ઉલ્લેખ કરતા સેના પ્રમુખે કહ્યું કે, સરહદ પારથી આતંકવાદના મામલાઓ ઘટી રહ્યા છે, તેના માટે બહારના પરિણામો પણ જવાબદાર છે. 

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply