PM મોદી સુ્પ્રીમ કોર્ટ દ્રારા આયોજીત ઇન્ટરનેશનલ જ્યુડિશિયલ કોન્ફરન્સનો કરાવ્યો પ્રારંભ
Live TV
-
દેશના ચીફ જસ્ટીસ એસ એ. બોબડે પણ રહેશે ઉપસ્થિત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી શરૂ થતી ઈન્ટરનેશનલ જ્યુડિશ્યલ કોન્ફરન્સ 2020નું ઉદઘાટન કરશે અને કાર્યક્રમને સંબોધન કર્યું હતું. સુપ્રીમ કોર્ટ દ્વારા આયોજીત આ 2 દિવસીય કોન્ફરન્સ કમિશનનું નામ 'ન્યાયપાલિકા અને બદલાતું વિશ્વ' રાખવામાં આવ્યું છે. દેશના ચીફ જસ્ટીસ એસ. એ. બોબડે. ઓસ્ટ્રેલિયાના મુખ્ય ન્યાયાધીશ સુજૈન કેફૈલ અને બ્રિટનની મુખ્ય કોર્ટના અધ્યક્ષ લોર્ડ રોબર્ટ જોનવે પણ સંમેલનને સંબોધન કર્યું હતું.
