Skip to main content
Settings Settings for Dark

જમ્મુ કાશ્મીરમાં સેનાની મોટી સફળતા, 2 આતંકી ઠાર

Live TV

X
  • અનંતનાગ જિલ્લામાં આતંકીઓની ઘૂસણખોરીના સમાચાર મળતાં જ સેના અને CRPFના જવાનોએ કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું

    જમ્મુ- કાશ્મીરમાં લશ્કરે તૈયબાના 2 આતંકીઓને ભારતીય સેના દ્રારા ઠાર કરાયા છે. અનંતનાગ જિલ્લામાં આતંકીઓની ઘૂસણખોરીના સમાચાર મળતાં જ સેના અને CRPFના જવાનોએ કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. ભારતીય સેના અને આતંકી વચ્ચે થયેલી અથડામણામાં ભારતીય સેનાએ 2 આતંકીને ઠાર માર્યા હતા. જ્યારે અનંતનાગ જિલ્લામાં CRPF અને સેનાના જવાન દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું હતું. માર્યા ગયેલા આતંકી પાસેથી હથિયારનો જથ્થો પણ મળી આવ્યો છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply