Skip to main content
Settings Settings for Dark

વિશ્વ પ્રસિદ્ધ ગોવા મહોત્સવનો પ્રારંભ

Live TV

X
  • આ ઉત્સવમાં ગોવાની કલા અને સંસ્કૃતિને ભવ્ય રીતે રજૂ કરવામાં આવે છે

    વિશ્વ પ્રસિદ્ધ ગોવા કાર્નિવલનો ગોવાની રાજધાની પણજીમાં પ્રારંભ થયો છે..  આ ઉત્સવમાં ગોવાની કલા અને સંસ્કૃતિને ભવ્ય રીતે રજૂ કરવામાં આવે છે.. પરેડનું પણ આયોજન કરવામાં આવ્યું છે.. વિવિધ સંદેશાઓ સાથેની ઝાંખીઓ પણ અહીં પ્રસ્તુત કરવામાં આવી.. સ્થાનિકો સાથે વિદેશી પર્યટકોમાં પણ ગોવા મહોત્સવ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply