Skip to main content
Settings Settings for Dark

જમ્મુ કાશ્મીરમાં પંચાયત ચૂંટણીના પ્રથમ ચરણનું મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન

Live TV

X
  • જમ્મુ ડિવિઝનમાં સાત જિલ્લાના 29 બ્લોકમાં મતદાન થયું છે. પ્રથમ ચરણ દરમિયાન 85 સરપંચ અને 1,676 પંચ સર્વસંમતિથી ચૂંટાયા હતા.

    જમ્મુ કાશ્મીરમાં પંચાયત ચૂંટણીના પ્રથમ ચરણનું મતદાન  શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું છે. રાજ્યમાં નવચરણમાં મતદાન કરાવવામાં આવી રહ્યું છે. જમ્મુ ડિવિઝનમાં  સાત જિલ્લાના 29 બ્લોકમાં મતદાન થયું છે. પ્રથમ ચરણ દરમિયાન  85 સરપંચ અને 1,676 પંચ  સર્વસંમતિથી ચૂંટાયા હતા. બાકીના 420 સરપંચ અને 1,845 પંચો માટે  મતદાન થયું હતું. પ્રથમ ચરણના મતદાનમાં  ઉધમપુરની ચાર પંચાયત બ્લોકમાં  લગભગ 84 ટકા મતદાન થયું હતું. જ્યારે કઠુવા જિલ્લાની બે પંચાયતમાં  મતદાન 82 ટકા નોંધાયું છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply