Skip to main content
Settings Settings for Dark

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, 2 પોલીસકર્મીઓ શહિદ

Live TV

X
  • આ હુમલામાં સીઆરપીએફના 10 જવાનો સામાન્ય ઘાયલ થયા હતા.

    જમ્મુ કાશ્મીરના અનંતનાગ અને પુલવામા માં આતંકીઓએ એક વાર ફરીથી હુમલો કર્યો છે. આજે બે સ્થળો પર આતંકી હુમલો થયો હતો. જો કે ભારતે તેનો જવાબ આપ્યો હતો.

    આતંકીઓએ અનંતનાગમાં સીઆરપીએફ બંકર પર નિશાન સાધ્યું હતું. આ હુમલામાં સીઆરપીએફના 10 જવાનો સામાન્ય ઘાયલ થયા હતા. આતંકીઓએ પુલવામામાં કોર્ટ પરિસરમાં હુમલો કર્યો હતો, જેમાં બે પોલીસકર્મીઓ શહિદ થયા હતા અને એક જવાનના ઘાયલ થયાના સમાચાર પણ પ્રાપ્ત થયા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply