Skip to main content
Settings Settings for Dark

જમ્મુ કાશ્મીરમાં વધુ ચાર આતંકવાદીનો અંત

Live TV

X
  • આતંકવાદીઓ પાસે મળી આવ્યા મોટી સંખ્યામાં હથિયારો

    જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાદળોની કાર્યવાહીમાં વધુ ચાર આતંકીઓનો સફાયો થયો છે..આજે સવારે રાજ્યના શોપિયાં જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે ચાલી રહેલા એન્કાઉન્ટરમાં ચાર આતંકીઓ ઠાર મરાયા છે. માર્યા ગયેલા આ  આતંકીઓની પાસે અનેક હથિયાર મળી આવ્યા છે.. સેનાએ  સમગ્ર વિસ્તારની ઘેરાબંદી કરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું... એન્કાઉન્ટર શરૂ થયા બાદ સમગ્ર વિસ્તારમાં ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી  છે...
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply