Skip to main content
Settings Settings for Dark

જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય

Live TV

X
  • કોઈપણ વિસ્તારમાંથી અપ્રિય ઘટનાના સમાચાર નહીં

    જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય બની છે. કોઈપણ વિસ્તારમાંથી અપ્રિય ઘટનાની ખબર આવી નથી. શ્રીનગર જિલ્લા માટે 11 હજાર ક્વીન્ટલ ચોખા ઈસ્યુ ક્યા છે, જેને રેશનની દુકાને અગાઉથી પહોંચાડી દેવાયા છે. ખીણ વિસ્તારમાં 61 લાખ ક્વીન્ટલથી વધુ ચોખા અને લગભગ 30 હજાર ક્વીન્ટલ ઘઉં, અઢી લાખ LPG સિલિન્ડર, 92 હજાર કિલોલીટરથી વધુ ડિઝલ, 4 હજાર કિલોલીટર કેરોસીન, ચાર હજાર કિલો લીટર પેટ્રોલ ઉપલબ્ધ છે. દરમિયાન કેન્દ્ર સરકારની વિકાસ યોજનાને લાગુ કરવા અલ્પ સંખ્યક કાર્ય મંત્રાલયનું એક જુથ આજથી કાશ્મીરની બે દિવસીય મુલાકાતે જશે. કલમ 370ના પગલે ઘણી વિકાસ યોજના જમ્મુ-કાશ્મીરના લોકો સુધી પહોંચી શકી નથી. આ જુથ જમ્મુ-કાશ્મીર તથા લદ્દાખના વિકાસ માટે સ્કુલ, કોલેજ, કૌશલ વિકાસ કેન્દ્ર, હોસ્પિટલ ખોલવા તથા અન્ય સુવિધાઓની જરૂરિયાતોનું મુલ્યાંકન કરશે. આ દળ ક્ષેત્રોમાં સામાજિક, આર્થિક વિકાસ યોજનાની સંભાવના અંગે અહેવાલ તૈયાર કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply