Skip to main content
Settings Settings for Dark

જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિ સામાન્યપૂર્ણ

Live TV

X
  • કાશ્મીરના 92 પોલીસ સ્ટેશનમાં પ્રતિબંધ દૂર કરાયો

    જેમ જેમ સમય પસાર થઈ રહ્યો છે તેમ તેમ જમ્મુ-કાશ્મીર ખીણ વિસ્તારમાં સ્થિતિ સામાન્ય થઈ રહી છે. કાશ્મીરના 92 પોલીસ સ્ટેશનમાં દિવસ દરમિયાન પ્રતિબંધ દૂર કરાયો છે. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના 93 ટકા વિસ્તારમાં પ્રતિબંધક આદેશ પરત ખેંચાયા છે. 95 ટેલિફોન એક્સચેન્જમાંથી 76 ટેલીફોન એક્સચેન્જ કાર્યકરી રહ્યા છે. ખીણ વિસ્તારમાં 26 હજાર લેન્ડલાઇન ફોન કાર્યરત થયા છે. જમ્મુ અને લદ્દાખમાં લેન્ડલાઇન અને મોબાઇલ ફોન શરૂ થઈ ચૂક્યા છે. ખાનગી પરિવહન વ્યવસ્થા કાર્યરત થઈ છે. ખીણ વિસ્તારની હોસ્પિટલમાં તબીબી સુવિધા અને દવા ઉપલબ્ધ છે. દરરોજ 300 ટ્રક સાથે ફળો ઉપલબ્ધ થયા છે. ધારી બહાર 3.5 લાખ ટનથી વધુ ઉત્પાદિત વેચાણ માટે મોકલાયા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
apply