Skip to main content
Settings Settings for Dark

જમ્મુ - કાશ્મીર અને લદાખ કેન્દ્રશાસિત પ્રદેશના લોકો માટે આજે ઐતિહાસિક દિવસ

Live TV

X
  • આજથી બંને કેન્દ્ર શાસિત પ્રદેશ અમલી

    જમ્મુ - કાશ્મીર અને લદાખ કેન્દ્રશાસિત પ્રદેશના લોકો માટે આજે ઐતિહાસિક દિવસ છે. અનુચ્છેદ 370 અને 35 એ નાબુદ થયાં બાદ આજથી બંને કેન્દ્ર શાસિત પ્રદેશ અમલી બની રહ્યા છે. કેન્દ્ર સરકારે ગીરીશચંન્દ્ર મુર્મુ ને જમ્મુ કાશ્મિરના લેફ્ટનન્ટ ગવર્નર જ્યારે આર.કે.માથુરને લદ્દાખના નવા લેફ્ટનન્ટ ગવર્નર બનાવ્યા છે. ત્યારે લદ્દાખના ગવર્નર પદે રાધાકૃષ્ણ માથુરને ચિફ જસ્ટીસ ગીતા મિત્તલે વહિવટી હોદ્દાના શપથ લેવડાવ્યા હતાં. સૈન્યના વિધિવત રીત રિવાજ મુજબ તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું અને ત્યાર બાદ તેમણે પોતાનો પદભાર સંભાળ્યો હતો..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply