Skip to main content
Settings Settings for Dark

જમ્મૂ-કશ્મીરના શોપિયાંમા અથડામણ, બે આતંકી ઠાર

Live TV

X
  • જમ્મૂ-કશ્મીરના શોપિયાંમા સુરક્ષાદળના જવાનો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઇ, જેમાં બે આતંકીઓને ઠાર કરાયા, તો સીઆરપીએફનો એક જવાન પણ ઘાયલ થયો હતો..

    જમ્મૂ-કશ્મીરના શોપિયાંમા સુરક્ષાદળના જવાનો અને આતંકીઓ વચ્ચેની અથડામણમાં બે આતંકવાદીઓને ઠાર કરાયા. તો અથડામણમાં સીઆરપીએફના એક જવાનને પણ ઇજા પહોંચી હતી. સુરક્ષા દળના જવાનોએ શૉપિયાંના જૈનપોરાના રેબાન વિસ્તારમાં તપાસ દરમિયાન બે આતંકીઓને ઠાર કરાયા. સાથે જ આતંકીઓ પાસેથી એકે-47 રાઇફલ અને એક પિસ્તોલ પણ મળી આવી હતી. આ અથડામણમા્ં  સીઆરપીએફની 178 મી બટાલિયનના એક કોન્સ્ટેબલના પગમાં ગોળી વાગી હતી.. જવાન માટે પ્રાથમિક સારવાર પછી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામા્ં આવ્યો છે.. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply