Skip to main content
Settings Settings for Dark

જયપુર સિરિયલ બ્લાસ્ટ કેસમાં ચાર આરોપીઓને દોષી ઠેરવવામાં આવ્યા

Live TV

X
  • 2008 માં જયપુરમાં થયેલા બ્લાસ્ટ કેસમાં જયપુરની વિશેષ અદાલતે આપ્યો ચુકાદો, ચાર આરોપીઓને દોષી ઠેરવવામાં આવ્યા, કોર્ટે એક આરોપીને નિર્દોષ જાહેર કર્યો, 13 મે, 2008 ના રોજ 8 બોમ્બ વિસ્ફોટોમાં 70 થી વધુ લોકો માર્યા ગયા.

    11 વર્ષ પહેલા રાજસ્થાનની રાજધાની જયપુરમાં સિરિયલ બોમ્બ વિસ્ફોટો કરનારા ગુનેગારોની વિશેષ અદાલતે આજે ચાર આરોપીઓને દોષી ઠેરવ્યા છે. સરવર આઝમી, મોહમ્મદ સૈફ, સૈફ ઉર્ફે સેફુર્રહમાન અને સલમાન નામના આરોપીઓને દોષી ઠેરવવામાં આવ્યા હતા જ્યારે શાહબાઝ તમામ આરોપોમાંથી નિર્દોષ જાહેર થયો હતો. 13 મે, 2008 ના રોજ જયપુરમાં થયેલા સિરિયલ બ્લાસ્ટમાં 70 થી વધુ લોકોના મોત અને 170 થી વધુ લોકો ઘાયલ થયા હતા.

    આ કેસમાં રાજસ્થાન એસઓજી દ્વારા 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ગત વર્ષે દિલ્હી પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી, જ્યારે ત્રણ હજી ફરાર છે. સીરીયલ બ્લાસ્ટના મામલે જયપુરના માણક ચોક અને કોતવાલી પોલીસ સ્ટેશનમાં 4-4 એફઆઈઆર નોંધાઈ હતી

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply