જલિયાવાલા હત્યાકાંડને 100 વર્ષ થયા પૂરાં, PMએ શહિદોને આપી શ્રદ્ધાંજલિ
Live TV
-
13 એપ્રિલ 1919માં થયેલા જલિયાવાલા હત્યાકાંડને આજે 100 વર્ષ પૂર્ણ થયા. અમૃતસરમાં જલિયાવાલા બાગમાં બ્રિટન સેનાએ લોકો પર ગોળીબાર કર્યો હતો
આ હત્યાકાંડમાં 1000થી વધુ લોકો શહીદ થયા હતા તો 1500થી વધુ ઘાયલ થયા હતા.
જો કે આ હત્યાકાંડ બાદ બ્રિટીશ હુકુમતના અંતની પણ શરૂઆત થઇ હતી. આજે આ ઘટનાને 100 વર્ષ પૂર્ણ થયા છે. જો કે દેશ આ શહાદતને આજે પણ યાદ કરે છે. ઇતિહાસમાં અંકિત આ દર્દનાક ઘટના વિશે જોઇએ એક અહેવાલ.
