રાહુલ ગાંધીની કર્ણાટકમાં સભા, તો પ્રિયંકા ગાંધી અલીગઢમાં કરશે રોડ શો
Live TV
-
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે કર્ણાટકમાં ચૂંટણી સભાને સંબોધશે. તેઓ આજે કોલાર, ચિદ્રદુર્ગ અને કેઆર નગરમાં પણ ચૂંટણી સભાને સંબોધશે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી આજે ફતેહપુરસિકરી અને અલીગઢમાં રોડ શો કરશે.
સમાજવાદી પક્ષના અધ્યક્ષ અખિલેશ યાદવ, બસપા પ્રમુખ માયાવતી અને આરએલડીના નેતા અજીત સિંઘ ઉત્તરપ્રદેશના બદાયુંમાં સંયુક્ત ચૂંટણી જનસભાને સંબોધશે. આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ આજે દક્ષિણ ગોવામાં ચૂંટણી પ્રચાર માટે જનસભા સંબોધશે.
