Skip to main content
Settings Settings for Dark

જળવાયુ પરિવર્તન મામલે નેતૃત્વકર્તાની ભૂમિકામાં ભારતઃ જાવડેકર 

Live TV

X
  • કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રીએ કહ્યું કે, દેશમાં પ્રદૂષણને ઓછું કરવા માટે પણ મોદી સરકારે ઘણા પગલાં લીધા છે. 

    કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે જળવાયુ પરિવર્તનના ક્ષેત્રમાં ઘણું કામ કર્યું છે.  તેમણે જણાવ્યું હતું કે, સંયુક્ત રાષ્ટ્ર સંઘે જળવાયુ પરિવર્તનના ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામ માટે પીએમ મોદીને સન્માનિત પણ કરવામાં આવ્યા છે. 

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply