જસ્ટિસ કુરૈશીની નિયુક્તિ પર સરકાર 14 ઓગસ્ટ લુધી લેશે નિર્ણય
Live TV
-
મધ્યપ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશના રૂપમાં જસ્ટિલ અકીલ કુરૈશીની નિયુક્તિમાં મોડા થવાનો મામલો, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું- 14 ઓગસ્ટ સુધી કોલેજિયમની ભલામણ પર લેવામાં આવશે નિર્ણય.
જસ્ટિસ અકીલ કુરૈશીને મધ્યપ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ નિયુક્ત કરવામાં થઈ રહેલા વિઘ્ન પર સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યું કે, સંસદનું સત્ર ચાલી રહ્યું છે. સરકાર 14 ઓગસ્ટ સુધી કોલેજિયમની ભલામણ પર નિર્ણય લેશે.
ગુજરાત હાઈ કોર્ટ એડવોકેટ એસોસિએશને કોલેજીયમની ભલામણ છતાં નિયુક્તિની ફાઇલ રોકવાના સરકારના પગલાનો વિરોધ કર્યો છે. 10 મેએ સુપ્રીમ કોર્ટે કોલેજિયમે જસ્ટિસ કુરૈશીને એમપી હાઈ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ નિયુક્ત કરવાની ભલામણ કરી હતી.
હાલમાંજ સ્ટિસ કુરૈશી બોમ્બે હાઈકોર્ટમાં જજ છે.
