Skip to main content
Settings Settings for Dark

જાંબાઝ વિંગ કમાન્ડર અભિનંદન સ્વદેશ ફરતા દેશમાં ઉત્સાહનો માહોલ 

Live TV

X
  • ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન ગઈ રાત્રે પાકિસ્તાનથી ભારત પાછા ફર્યા હતા. વાઘા બોર્ડર ખાતે વિંગ કમાન્ડર અભિનંદનને આવકારવા સંખ્યાબંધ નાગરિકો પહોંચ્યા હતા. 

    અભિનંદન પાકિસ્તાનથી સુરક્ષિત પરત ફરતા સમગ્ર દેશમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો. જબરદસ્ત રાજદ્વારી દબાણ ઉભું થયા પછી પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને પોતાના દેશની રાષ્ટ્રીય ધારાસભામાં ભારતીય પાઈલોટની વાપસી અંગે જાહેરાત કરી હતી. 

    ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર, આર્મી ચીફ અને નેવીના વડા દ્વારા ,આંતકવાદી છાવણીઓના સફાયા માટે ભારતીય સૈન્ય દ્વારા થયેલી કાર્યવાહી પછી સેનાની ત્રણેય પાંખ દ્વારા પત્રકાર પરિષદને ગુરૂવારે સંબોધવામાં આવી હતી. પત્રકાર પરિષદમાં પાકિસ્તાનના દાવાઓની પોલ ખોલવામાં આવી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply