Skip to main content
Settings Settings for Dark

જી.એસ.ટી. પરિષદની બેઠકમાં રાજસ્વ સંગ્રહની સમીક્ષા કરવામાં આવી

Live TV

X
  • જી.એસ.ટી. પરિષદની બેઠકમાં રાજસ્વ સંગ્રહની સમીક્ષા કરવામાં આવી હતી. નાણામંત્રી અરૂણ જેટલીએ આશા વ્યક્ત કરી કે પરિષદની બેઠકમાં થયેલ નિર્ણયથી ગ્રાહકો અને રાજ્યોને મદદ મળશે

    માલ અને સેવા કર એટલે જી.એસ.ટી. પરિષદની બેઠકમાં રાજસ્વ સંગ્રહની સમીક્ષા કરવામાં આવી હતી. નાણામંત્રી અરૂણ જેટલીએ આશા વ્યક્ત કરી કે પરિષદની બેઠકમાં થયેલ નિર્ણયથી ગ્રાહકો અને રાજ્યોને મદદ મળશે. નાણામંત્રીએ જણાવ્યું હતું  કે પુર પ્રભાવિત કેરળના જી.એસ.ટી. હેઠળ એક ટકા આપદા ઉપ-કર ની માંગ ઉપર વિચાર કરવા  સાત સભ્ય મંત્રી સમુહની રચના કરવામાં આવી છે. જેટલીએ જણાવ્યું હતું  કે જી.એસ.ટી. રીટર્ન દાખલ કરનારની સંખ્યા 74 લાખથી વધીને  96 લાખ પહોંચી છે. તેમણે જણાવ્યું હતું  કે જી.એસ.ટી.નું અમલીકરણ  હવે વધુ સરળ બન્યું છે.  

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply