Skip to main content
Settings Settings for Dark

પરાક્રમ પર્વ પ્રસંગે સર્જીકલ સ્ટ્રાઈક સમર્પીત એક ગીતનું લોકાર્પણ કરવામાં આવ્યું

Live TV

X
  • ઈન્ડિયા ગેટ ખાતે સેનાના પરાક્રમ અને શૌર્ય પ્રદર્શન યોજાયા હતા. આ પ્રદર્શન નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા

    દેશભરમાં પરાક્રમ પર્વ મનાવવામાં આવે છે  તેની કડીમાં દિલ્હીના ઈન્ડિયા ગેટ ખાતે ખાસ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રક્ષા મંત્રી નિર્મલા સીતા રમણ ખાસ સામેલ થયા હતા. ઈન્ડિયા ગેટ ખાતે સેનાના પરાક્રમ અને શૌર્ય પ્રદર્શન યોજાયા હતા. આ પ્રદર્શન નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. આ પ્રસંગે સર્જીકલ સ્ટ્રાઈક સમર્પીત  એક ગીતનું  લોકાર્પણ કરવામાં આવ્યું હતું.  

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply