ઝારખંડઃ બીજા ચરણ માટે પ્રચારનો આજે અંતિમ દિવસ
Live TV
-
ઝારખંડ વિધાનસભાના બીજા ચરણના ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ છે. રાજ્યમાં તમામ પાર્ટીઓએ પ્રચાર તેજ કરી દીધો છે અને દિગ્ગજ નેતાઓ આ ચૂંટણીમાં પ્રચાર કરી રહ્યા છે.
ઝારખંડ વિધાનસભાના બીજા ચરણમાં 7 ડિસેમ્બરે 20 મતદાન મથકો માટે થનાર આ પ્રચારનું કામ જોરશોરથી કરી રહી છે. ગુરુવારે બપોરે ત્રણ વાગ્યે આ ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઈ જશે.
