લોકસભામાં આજે આંતરરાષ્ટ્રીય નાણાંકિય સેવા કેન્દ્ર પ્રાધિકરણ બિલ 2019 ચર્ચા
Live TV
-
નિર્મલા સિતારમણ રાજ્યસભામાં કરાધાન વિધિ સંશોધન બિલ 2019 વિચાર કરવા માટે પ્રસ્તુત કરશે
લોકસભામાં આજે કેન્દ્રીયનાણા મંત્રી નિર્મલા સિતારમણ આંતરરાષ્ટ્રીય નાણાંકિય સેવા કેન્દ્ર પ્રાધિકરણ બિલ 2019 ચર્ચા માટે પટલ પર મુકશે.તો નિર્મલા સિતારમણ રાજ્યસભામાં કરાધાન વિધિ સંશોધન બિલ 2019 વિચાર કરવા માટે પ્રસ્તુત કરશે.તો સંસદના બન્ને ગૃહોમાં ગઈકાલે અનેક જરૂરી કામકાજ જોવા મળ્યું.જેમાં દિલ્લીની ગેરકાયદે કોલોનીઓ સાથે જોડાયેલું બિલ પાસ થયું હતું. સાથે તમામ મંત્રાલય સાથે જોડાયેલા અનેક મહત્વના પ્રશ્નોનોના જવાબ સરકારે આપ્યા હતા
