Skip to main content
Settings Settings for Dark

ઝારખંડમાં પહેલા તબક્કાની વિધાનસભાની ચૂંટણી માટે આજે પ્રચારનો અંતિમ દિવસ

Live TV

X
  • ઝારખંડ વિધાસભાની ચૂંટણી માટે અમિત શાહ છત્રા અને ગઢવામાં ચૂંટણી સભાને સંબોધશે. ઝારખંડ વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા બાદ ભાજપે પણ પોતાનું સંકલ્પપત્ર જાહેર કર્યું છે.

    ઝારખંડ વિધાસભાની ચૂંટણી માટે અમિત શાહ છત્રા અને ગઢવામાં ચૂંટણી સભાને સંબોધશે. ઝારખંડ વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા બાદ ભાજપે પણ પોતાનું સંકલ્પપત્ર જાહેર કર્યું છે. તેની સાથે તમામ પક્ષના નેતાઓએ ચૂંટણી જીતવા માટેની ગતિવિધીઓ પણ તેજ કરી દીધી છે. ઝારખંડ મુક્તિ મોરચાએ પણ પોતાનો સંકલ્પપત્ર જાહેર કર્યો છે. મહત્વપૂર્ણ છે કે, ઝારખંડ વિધાનસભાની 81 બેઠકો માટે પાંચ તબક્કામાં મતદાન થવાનું છે અને અને પહેલા તબક્કાનું મતદાન 7 ડિસેમ્બરે યોજાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply