Skip to main content
Settings Settings for Dark

શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે ભારતની ત્રણ દિવસની યાત્રા પર આવશે

Live TV

X
  • શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે ભારતની ત્રણ દિવસની યાત્રા પર આવી રહ્યા છે... તેઓ આજે સાંજે નવી દિલ્લી પહોંચશે...શ્રીલંકાના રાષ્ટપતિ પદે આરોહણ બાદ આ તેમની પ્રથમ ભારતમુલાકાત છે

    શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે ભારતની ત્રણ દિવસની યાત્રા પર આવી રહ્યા છે... તેઓ આજે સાંજે નવી દિલ્લી પહોંચશે...શ્રીલંકાના રાષ્ટપતિ પદે આરોહણ બાદ આ તેમની પ્રથમ ભારતમુલાકાત છે... તેમની સાથે વિદેશમંત્રી અને અધિકારીઓનું ઉચ્ચ સ્તરિય પ્રતિનિધિમંડળ પણ આવી રહ્યું છે...રાષ્ટ્રપતિ પદે ચૂંટાઈ આવ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને ભારત આવવા વિશેષ આમંત્રણ આપ્યું હતું....તેઓ આવતીકાલે પીએમ નરેન્દ્ર મોદી સાથે દ્વીપક્ષીય સંવાદ કરશે... ગોટબાયા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે પણ મુલાકાત કરશે...

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply