Skip to main content
Settings Settings for Dark

ઝારખંડમાં સોમવારે મતદાન, પીએમ મોદીએ આજે રેલીને કર્યું સંબોધન

Live TV

X
  • રાજ્યમાં પાંચમાં તબક્કા માટે ચૂંટણી પ્રચાર બન્યો વેગવંતો - 15 વિધાનસભાની બેઠક માટે આવતીકાલે સોમવારે મતદાન યોજાશે

    ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી માટે ધનબાદ, દેવગઢ, ગિરડીહ અને બોકારોના 15 મતવિસ્તારમાં ચોથા ચરણ માટે આવતીકાલે મતદાન થશે. આ વિધાનસભા બેઠક પર ગઈકાલે ચૂંટણી પ્રચારના પડધમ , શમી ગયા હતા. આ ચરણમાં રાજ્યના અનેક દિગ્ગજ નેતાઓનું ભાવિ , સુનિશ્ચિત થશે. ઝારખંડમાં પાંચમા અને અંતિમ ચરણ માટે ચૂંટણી પ્રચાર વેગીલો બન્યો છે. આ ચરણમાં 20 મતવિસ્તારોમાં 20 ડિસેમ્બરે મતદાન થશે. રાજ્યમાં 23 ડિસેમ્બરના રોજ મતગણતરી હાથ ધરાશે. તમામ રાજકીય પક્ષો મતદારોને રીઝવવા ભરપુર પ્રયાસ કરી રહ્યા છે.

    ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી માટે ધનબાદ, દેવગઢ, ગિરડીહ અને બોકારોના 15 મતવિસ્તારમાં, ચોથા ચરણ માટે આવતીકાલે મતદાન થશે. ચોથા ચરણમાં રાજ્યના અનેક દિગ્ગજ નેતાઓનું ભાવિ , સુનિશ્ચિત થશે. ઝારખંડમાં પાંચમા અને અંતિમ ચરણ માટે ચૂંટણી પ્રચાર વેગવંતો બન્યો છે. આ ચરણમાં 20 મતવિસ્તારોમાં 20 ડિસેમ્બરના રોજ મતદાન થશે. રાજ્યમાં 23 ડિસેમ્બરના રોજ મતગણતરી હાથ ધરાશે. તમામ રાજકીય પક્ષો મતદારોને પોતાના પક્ષમાં કરવા ભરપુર પ્રયાસ કરી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દુમકા ખાતે એક ચૂંટણી સભા સંબોધી હતી. જેમાં તેઓએ તાજેતરમાં લેવામાં આવેલા ઐતિહાસિક નિર્ણયો અને વિપક્ષ દ્વારા કરવામાં આવતી રાજનીતિની આકરી નિંદા કરી હતી, સાથે કોંગ્રેસ પર આકરા પ્રહારો પણ કર્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply