Skip to main content
Settings Settings for Dark

ઝારખંડ: વિધાનસભા ચૂંટણીના બીજા ચરણમાં ઉમેદવારીપત્ર ભરવાનો અંતિમ દિવસ

Live TV

X
  • ઝારખંડ વિધાનસભા ચૂંટણીના બીજા ચરણ માટે ઉમેદવારીપત્ર દાખલ કરવાનો આજે અંતિમ દિવસ છે. દાખલ થયેલા ઉમેદવારીપત્રોની ચકાસણી મંગળવારે અર્થાત 19 નવેમ્બરના રોજ થશે. ઉમેદવારો 21 નવેમ્બર સુધીમાં ઉમેદવારી પાછી ખેંચી શકશે. કોંગ્રેસ ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી છે. રાજ્યની 81 વિધાનસભા બેઠકો માટે પાંચ ચરણોમાં મતદાન થશે. મતગણતરી 23 ડિસેમ્બર હાથ ધરાશે. ઝારખંડમાં ઓલ ઝારખંડ સ્ટુડન્ડ યુનિયન અર્થાત આજસુ એ વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. પક્ષે આ વખતે ગામડાંઓની સરકારનું સૂત્ર આપ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply